top of page

B.A. Sem-2 ATKT Exam Form Notice

આથી બી.એ.સેમ-2 માં નાપાસ થયેલ /ATKT આવેલ વિધાર્થીઓને જણાવવાનું કે બી.એ.સેમ-2 ના પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 25/02/2024 છે.

ફોર્મ ભરવા માટે કોલેજમાં રૂબરૂ આવવાનું રહેશે.

ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડૉક્યુમેન્ટ સાથે લઈ ને આવવું.

  1. સેમ-2 ની માર્કશીટની ઝેરોક્ષ

  2. આધારકાર્ડની ઝેરોક્ષ

  3. ફોર્મ ફી 300 રૂપિયા

 



સેમ-2 માં નાપાસ થયેલ વિધાર્થીઓનું લિસ્ટ





288 views0 comments

Comments


bottom of page