Recruitment 2026: Join the Team at Shree Krishna Vidyalaya Lakhani for Teachers and Staff
- suresh chaudhary
- 3 hours ago
- 1 min read
Join Our Team: Career Opportunities at Shree Krishna Vidyalaya, Lakhani 🎓
શ્રી હિંગળાજકૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના વિદ્યાલય, લાખણી દ્વારા જૂન-૨૦૨૬ થી શૈક્ષણિક કાર્યમાં જોડાવા ઈચ્છતા ઉત્સાહી અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાઓની વિગત

⚠️ અગત્યની શરતો અને માહિતી:
પગાર ધોરણ: શિક્ષણ વિભાગ દ્વારા 'જ્ઞાન સહાયક' ને મળતા નિયમો અને ધોરણો મુજબ.
અરજી પ્રક્રિયા : લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રોની ઝેરોક્ષ સાથે નિયત નમૂનામાં અરજી સંસ્થાના સરનામે પોસ્ટ, કુરિયર અથવા રૂબરૂ પહોંચાડવાની રહેશે.
અરજી : અરજીનો નમૂનો નીચે આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે અથવા નીચે આપેલ QR કોડ થી પણ ડાઉનલોડ થશે.
અનુભવ : અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
ઇન્ટરવ્યુ : અરજી કર્યા બાદ ઉમેદવારોને ફોન દ્વારા ઇન્ટરવ્યુની જાણ કરવામાં આવશે.
📅 મહત્વની તારીખ:
અરજી મોકલવાની અંતિમ તારીખ : 06/04/2026
📍 સ્થળ: નવા બસ સ્ટેન્ડની નજીક, જસરા રોડ, મુ.પો.તા-લાખણી.
📞 સંપર્ક: +91 8401952533
અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો અથવા QR કોડ Scan કરો.

.png)
Comments