top of page

Upcoming Internal Examination Schedule for B.A. Sem-4 and Sem-6 in March 2026

આથી કોલેજમાં બી.એ.સેમ-4 અને સેમ-6 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (ઇન્ટરનલ પરીક્ષા) તારીખ : 23/03/2026 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.



વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ:


  • ફરજિયાત હાજરી: આંતરિક પરીક્ષા આપવી દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે. જે વિદ્યાર્થી પરીક્ષા નહીં આપે તે નાપાસ થશે.

  • ગુણ પદ્ધતિ : મુખ્ય (Major) અને માઈનોર (Minor) વિષયના પેપર 50 ગુણ ના રહેશે.

  • AEC/VAC/SEC : AEC, VAC અને SEC ના પેપર 25 ગુણ ના રહેશે.

  • રોલ નંબર : પરીક્ષાના રોલ નંબર કોલેજની વેબસાઈટ પર Roll Call List મેનુમાં મુકેલ છે ત્યાંથી મેળવી લેવા.

  • શિસ્ત : પરીક્ષા દરમિયાન ફરજિયાતપણે આઈકાર્ડ પહેરીને આવવું.

  • પ્રતિબંધિત વસ્તુઓ : પરીક્ષામાં મોબાઈલ કે કોઈપણ પ્રકારનું સાહિત્ય લાવવું નહીં.




 
 
 

Comments


bottom of page