top of page

B.A. SEM-1 ONLINE ADMISSION YEAR-2024/25

GCAS KRISHNA.jpg

રજીસ્ટ્રેશન ​કરવા માટે અહી ક્લિક કરો

​ધોરણ : 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર દ્રારા નવી શિક્ષણનીતિ અંતર્ગત કોમન એડમિશન પોર્ટલ GCAS ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. માટે કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા તમામ વિધાર્થીઓએ ગુજરાત સરકારના GCAS પોર્ટલ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

ફોર્મ ની માર્ગદર્શિકા માટે અહી ક્લિક કરો 

ABC ID (Academic Bank of Credit)

દરેક વિધાર્થીઓએ UGC (University Grant Commission) દ્રારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (National Education Policy- 2020) ના અમલીકરણ માટે વિધાર્થીઓને Academic Bank of Credit (ABC) રજીસ્ટ્રેશન https://www.abc.gov.in/  (Digilocker) વેબસાઇટ ઉપર ઓનલાઈન કરાવવું ફરજિયાત છે. જેની વિગતવાર માહિતી કોલેજ વેબસાઇટ તથા કોલેજ નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલ છે.

Create New Email Id

દરેક વિધાર્થીઓએ પોતાનું ઇ-મેઈલ આઈ.ડી બનાવવું ફરજિયાત છે, જો તમારે પહેલેથી ઈ-મેઇલ આઈ.ડી. છે તો નવું બનાવવાનું નથી. જે વિધાર્થીઓને E-mail Id નથી તેવા વિધાર્થીઓએ નીચે આપેલ લિન્ક ઉપર ક્લિક કરવાથી નવું E-mail id બનાવી શકશે.
E-mail Id બનાવવા માટે અહી ક્લિક કરો :- 

bottom of page