B A Semester 2 Internal Exam Notice for 2026 What You Need to Know
- suresh chaudhary
- 1 day ago
- 1 min read
આથી કોલેજમાં બી.એ.સેમ-2 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (Internal Exam) તારીખ : 07/04/2026 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.
ઇન્ટરનલ પરીક્ષા આપવી ફરજિયાત છે. પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થી નાપાસ થશે જેની નોંધ લેવી.
બી.એ.સેમ-2 ના ઇન્ટરનલ પરીક્ષાના રોલ નંબર કોલેજની વેબસાઇટમાં Roll Call List નામના મેનુમાં મુકેલ છે. જે નંબર થી પરીક્ષા આપવાની રહેશે.
ટાઈમ ટેબલ

બેઠક વ્યવસ્થા

.png)



Comments