આથી કોલેજમાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને જણાવવાનું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના તારીખ : 28/11/2023 સુધી ભરાયેલ ફોર્મની વિગત નીચે pdf ફાઇલમાં આપેલ છે. તમારું ફોર્મ ભરાયેલ છે કે નહી તે ચેક કરવા માટે pdf ફાઇલ ડાઉનલોડ કરો.
ખાસ સૂચના : જે વિધાર્થીઓએ સ્કોલરશીપનું ફોર્મ ભરેલ નથી તેમણે તાત્કાલિક દિવસ-5 માં ઓનલાઈન ભરાવી અને ડૉક્યુમેન્ટ સાથે કોલેજમાં જમા કરાવવાનું રહેશે,, અન્યથા સ્કોલરશીપ મળશે નહીં.
એફ.વાય.બી.એ.(F.Y.B.A.) ના વિધાર્થીઓનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ pdf ફાઇલ ઉપર ક્લિક કરો.
એસ.વાય.બી.એ.(S.Y.B.A.) ના વિધાર્થીઓનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ pdf ફાઇલ ઉપર ક્લિક કરો.
ટી.વાય.બી.એ.(T.Y.B.A.) ના વિધાર્થીઓનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ pdf ફાઇલ ઉપર ક્લિક કરો.
留言