આથી કોલેજમાં બી.એ.સેમ-3 અને સેમ-5 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (ઇન્ટરનલ પરીક્ષા) તારીખ : 14/10/2024 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.
ઇન્ટરનલ પરીક્ષા આપવી ફરજિયાત છે. પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થી નાપાસ થશે જેની નોંધ લેવી.
コメント