આથી કોલેજમાં બી.એ.સેમ-1 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (ઇન્ટરનલ પરીક્ષા) તારીખ : 16/12/2024 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.
ઇન્ટરનલ પરીક્ષા આપવી ફરજિયાત છે. પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થી નાપાસ થશે જેની નોંધ લેવી.
ઇન્ટરનલ પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા નીચે મુજબ છે.
Comentários