આથી કોલેજમાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને જણાવવાનું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે.
છેલ્લી તારીખ : 10/11/2024
ખાસ નોંધ:- તમારું આધારકાર્ડ તમારી બેન્ક સાથે DBT થયેલ છે કે નહિ તે બેન્કમાં ચેક કરાઇ લેવું અથવા ઓનલાઈન આધારકાર્ડની વેબસાઇટ પરથી ચેક કરી લેવું જો ના હોય તો તાત્કાલિક બેન્ક માં જઈ DBT કરાઇ દેવું .
આધારકાર્ડ બેન્ક સાથે DBT છે કે નહિ તે ચેક કરવા માટેની વેબસાઇટ:-
ખાસ નોંધ:- તમારું રેશન કાર્ડ આધારકાર્ડ સાથે kyc થયેલ હોવું ફરજિયાત છે નહીં તો ફોર્મ ભરાશે નહીં વિધાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો.
Comentarios