શ્રી ક્રિષ્ના એસ.આઈ. કોલેજ- લાખણ
શ્રી ક્રિષ્ના એસ.આઈ.કોલેજ-લાખણી
વર્ષ:- 2021/22 માં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે ખાસ સૂચના
આથી વર્ષ :- 2021/22 માં એસ.આઈ. માં નાપાસ થયેલ વિધાર્થીઓ જેવા કે લેખિત પરીક્ષા ના આપેલ હોય/પ્રેક્ટિકલ પરીક્ષા ના આપેલ હોય કે અન્ય કોઈ કારણ સર પરિણામ નાપાસ આવેલ હોય તેવા વિધાર્થીઓને ફરીથી પરીક્ષા આપવા માટે ફરજિયાત પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. તારીખ :- ૦૮/૦૭/૨૦૨૩ થી તારીખ : ૧૩/૦૭/૨૦૨૩ સુધી ફરજિયાત ફોર્મ ભરી ફી સાથે કોલેજમાં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ કોઈ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. સમય મર્યાદામાં ફોર્મ અને ફી નહિ ભરનાર વિધાર્થીનું પરીક્ષા ફોર્મ ભરાશે નહીં જેની નોંધ લેવી.
વધુ માહિતી નીચે આપેલ PDF માં આપેલ છે.
Comentários