top of page

B.A. Sem-3 and 5 Student Exam Form Notice



આથી બી.એ.સેમ-૫ અને બી.એ.સેમ-૩ ના વિધાર્થીઓને જણાવવાનું કે ઉપરોક્ત પરિપત્રમાં દર્શાવ્યા અનુસાર તમારા પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૨/૦૮/૨૦૨૩ છે. તો મોડામાં તારીખ : ૨૨/૦૮/૨૦૨૩ ના બપોરે ૧૨ વાગ્યા સુધી તમારી કોલેજ ફી ભરી દેવી. નહી તો તમારું પરીક્ષા ફોર્મ ભરાશે નહિ જેની નોંધ લેવી.


👉 જો પરીક્ષા ફોર્મ ભરાશે નહિ તો તમે પરીક્ષા આપી શકશો નહિ એટ્લે કે પ્રવેશ રદ થશે.


ઓનલાઈન ફી ભરવા માટે નીચે આપેલ QR કોડ સ્કેન કરવો.

ઓનલાઈન ફી ભર્યા પછી તેનો સ્ક્રીનશૉટ કોલેજના હેલ્પલાઇન નંબર 99043 96983 ઉપર Whatsapp કરવો અને તમારું આખું નામ અને સેમેસ્ટર લખીને મોકલવું.




Comentários


bottom of page