શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ,લાખણીમાં શૈક્ષણિક વર્ષ : 2024-25 માં પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું ફાઇનલ લિસ્ટ અત્રે મુકેલ છે જે જોઈ લેવું.
👉 અગાઉ મુકેલ કામચલાઉ લિસ્ટમાં જે પણ ભૂલો હતી તે દરેક વિદ્યાર્થીને સુધારેલ છે તેથી ફરીથી ફાઇનલ લિસ્ટ ચેક કરી લેવું હવે પછી કોઈ સુધારો થશે નહીં જેની નોંધ લેવી.
આપેલ લિસ્ટમાં વિદ્યાર્થીએ પોતાની તમામ વિગતો જેવી કે,
👉 વિદ્યાર્થીનું પૂરું નામ
👉Email-Id
👉 જન્મ તારીખ
👉સરનામું
👉પિનકોડ
👉કેટેગરી
👉ABC ID
👉મુખ્ય વિષય
લિસ્ટ મેળવવા માટે નીચે આપેલ PDF ફાઇલ ડાઉનલોડ કરો.
Comments