B.A. Sem-3 University Exam Notice
📍 Shree Krishna Education Campus, Lakhani
📞 +91 8401952533 / +91 9974796983   |   ✉ info@krishnaeducationcampus.com

B.A. Sem-3 University Exam Notice

Writer: Suresh chaudhary | Oct 19, 2023 | 1 min read

<p>આથી કોલેજમાં બી.એ.સેમ-3 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે બી.એ.સેમ-3 ની યુનિવર્સિટીની પરીક્ષા તારીખ : 26/10/2023 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ,પરીક્ષા બેઠક નંબર તથા પરીક્ષા બેઠક વ્યવસ્થા કોલેજની વેબસાઇટ ઉપર Student Corner માં Examination મેનૂમાં મુકાઇ ગયેલ છે, જેની નોંધ લેવી.</p>

View Seat No. & Time Table
127 views    0 comment
0
×