આથી કોલેજમાં બી.એ.સેમ-4 અને સેમ-6 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (ઇન્ટરનલ પરીક્ષા) તારીખ : 23/03/2026 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.

વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ:

ફરજિયાત હાજરી: આંતરિક પરીક્ષા આપવી દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે. જે વિદ્યાર્થી પરીક્ષા નહીં આપે તે નાપાસ થશે.

ગુણ પદ્ધતિ : મુખ્ય (Major) અને માઈનોર (Minor) વિષયના પેપર 50 ગુણ ના રહેશે.

AEC/VAC/SEC : AEC, VAC અને SEC ના પેપર 25 ગુણ ના રહેશે.

રોલ નંબર : પરીક્ષાના રોલ નંબર કોલેજની વેબસાઈટ પર Roll Call List મેનુમાં મુકેલ છે ત્યાંથી મેળવી લેવા.

શિસ્ત : પરીક્ષા દરમિયાન ફરજિયાતપણે આઈકાર્ડ પહેરીને આવવું.

પ્રતિબંધિત વસ્તુઓ : પરીક્ષામાં મોબાઈલ કે કોઈપણ પ્રકારનું સાહિત્ય લાવવું નહીં.

BASEM-4 AND 6 TIME TABLE .pdf