Upcoming Internal Examination Schedule for B.A. Sem-3 and Sem-5 in October-2026
📍 Shree Krishna Education Campus, Lakhani
📞 +91 8401952533 / +91 9974796983   |   ✉ info@krishnaeducationcampus.com

Upcoming Internal Examination Schedule for B.A. Sem-3 and Sem-5 in October-2026

Writer: Sureshbhai Chaudhary | Oct 05, 2026 |

Upcoming Internal Examination Schedule for B.A. Sem-3 and Sem-5 in October-2026

આથી કોલેજમાં બી.એ.સેમ-3 અને સેમ-5 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (ઇન્ટરનલ પરીક્ષા) તારીખ : 06/10/2026 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.
વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ:
ફરજિયાત હાજરી: આંતરિક પરીક્ષા આપવી દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે. જે વિદ્યાર્થી પરીક્ષા નહીં આપે તે નાપાસ થશે.
રોલ નંબર : પરીક્ષાના રોલ નંબર કોલેજની વેબસાઈટ પર Roll Call List મેનુમાં મુકેલ છે ત્યાંથી મેળવી લેવા.
શિસ્ત : પરીક્ષા દરમિયાન ફરજિયાતપણે આઈકાર્ડ પહેરીને આવવું.
પ્રતિબંધિત વસ્તુઓ : પરીક્ષામાં મોબાઈલ કે કોઈપણ પ્રકારનું સાહિત્ય લાવવું નહીં.

B.A.Sem-3 Time Table

Seating Arrangement

360 views    0 comment
0
×