<p>આથી કોલેજમાં બી.એ.સેમ-3 અને સેમ-5 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (ઇન્ટરનલ પરીક્ષા) તારીખ : 29/09/2025 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.</p><p>ઇન્ટરનલ પરીક્ષા આપવી ફરજિયાત છે. પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થી નાપાસ થશે જેની નોંધ લેવી.</p><p>બી.એ.સેમ-3 અને સેમ-5 ના ઇન્ટરનલ પરીક્ષાના રોલ નંબર કોલેજની વેબસાઇટમાં Roll Call List નામના મેનુમાં મુકેલ છે.</p>