આથી બી.એ.સેમ-2 માં નાપાસ થયેલ /ATKT આવેલ વિધાર્થીઓને જણાવવાનું કે બી.એ.સેમ-2 ના પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 25/02/2024 છે.
ફોર્મ ભરવા માટે કોલેજમાં રૂબરૂ આવવાનું રહેશે.
ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડૉક્યુમેન્ટ સાથે લઈ ને આવવું.

સેમ-2 ની માર્કશીટની ઝેરોક્ષ
આધારકાર્ડની ઝેરોક્ષ
ફોર્મ ફી 300 રૂપિયા